ગાય, બાળક અને માતાનું વાત્સલ્ય, એક જ તસવીરમાં અનેક ગણો પ્રેમ, VIDEO - Cow And Child
🎬 Watch Now: Feature Video
'મોઢે કહુ માં મને સાચેય નાનપણ સાંભરે' કવિ કાગની આ પંક્તિ આ ઘટના (Cow And Child Bond) સાથે ખૂબ સારી રીતે બંધ બેસે છે. ભારતીય સંસ્કૃતિમાં ગાયને એમ જ માતા નથી કહેતા, તેમને માતા કહેવા પાછળ (unconditional love of Cow And Child) પણ તેમની માતૃત્વની ઝલક છે. તેવી જ એક મમતાની ઝલક આ બાળક સાથે જોવા મળે છે. આ વીડિયોમાં (Cow And Child) એક બાળક ગાય પર ચઢીને મસ્તી કરતો જોવા મળે છે, ત્યારે એક માતા સમાન ગાય પણ તેને એ માતાનું વાત્સલ્ય બતાવી તેને સાથે પ્રેમ કરી રહી છે. આ વીડિયો એટલો પ્રેમાળ પ્રસંગ યાદ કરાવે છે કે, હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.