Gram Panchayat Election Vote Counting: ભાવનગર જિલ્લાની 244 ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ, લોકોની ભીડ જોવા મળી - ગ્રામ પંચાયતની મતગણતરી
🎬 Watch Now: Feature Video
ભાવનગર: ચૂંટણી તંત્ર દ્વારા 244 ગામોમાં ચૂંટણી યોજીને આજે મતગણતરીનો (Gram Panchayat Election Vote Counting) પ્રારંભ થઇ રહ્યો છે. 239 બેઠકો ઉપર 632 ઉમેદવારો સરપંચ પદ માટે મેદાનમાં છે. જ્યારે વોર્ડ સભ્યની કુલ 1464 બેઠક માટે 3466 ઉમેદવારો મેદાનમાં છે. દરેક તાલુકામાં મતગણતરી (Counting of votes) થઈ રહી છે. થોડી કલાકોમાં સરપંચનું ભાવિ નક્કી થઈ જશે. પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવનગર તાલુકાની VTC એટલે સરકારી વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્ર પર મતગણતરી શરૂ થઈ છે.