દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસની પેનલની જીત - Counting completed

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 23, 2021, 3:19 PM IST

અમદાવાદ: આજે મંગળવારે 6 કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી થઇ રહી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાણીલીમડા વૉર્ડની મતગણતરી પૂર્ણ થઇ ચૂંકી છે. જેમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. આ પેનલમાં શહેઝાદ પઠાણ, રમીલા પરમાર, મહોમ્મદ અને જમુનાનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.