લતા દીદીના અવસાન પર કલાકાર સાંઈરામ દવેએ પાઠવી શ્રદ્ધાંજલી - સાંઈરામ દવેએ પાઠવી શ્રદ્ધાંજલી
🎬 Watch Now: Feature Video

રાજકોટ: ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરનું આજે દુઃખદ અવસાન થયું છે. જેને લઈને સૌ કોઈ આજે લતા દીદીના અવસાન પર શ્રદ્ધાંજલિ (tribute to Lata Mangeshkar) પાઠવી રહ્યા છે. ત્યારે હાસ્ય કલાકાર અને લોક ગાયક સાંઈરામ દવેએ પણ શ્રદ્ધાંજલિ (Sai Ram Dave pays tribute) પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, લતાદીદીના જે લોક ચાહકો હતા. તેમાં નાનામાં નાના બાળકોથી માંડીને મોટેરાઓનો પણ સમાવેશ થયો હતો. તેમના સ્વરને કારણે તેઓ અમર થઈ ગયા છે.
Last Updated : Feb 6, 2022, 2:32 PM IST