ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો - BJP office Kamalam
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9498494-thumbnail-3x2-rupani.jpg)
અમદાવાદઃ વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક પર 3 નવેમ્બરે મતદાન યોજાયું હતુ. જેની 10 નવેમ્બરે મતગણતરી કરવામાં આવી છે. ભાજપ જીતની ખૂબ જ નજીક છે. ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. ભાજપના કાર્યકરોએ મીઠાઈ વેંચીને જીતને આવકારી હતી. પેટા ચૂંટણીમાં ભાજપનો ઢોલ વાગ્યો છે તેવો મતદારોએ સ્પષ્ટ બહુમતી સાથે જણાવી દીધું છે.