આખલાએ દડાની જેમ વ્યક્તિને હવામાં ફંગોળ્યો, જૂઓ વીડિયો - બાગપતમાં માણસ પર હુમલો કરતો આખલો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 28, 2022, 11:09 AM IST

ઉત્તર પ્રદેશ: બાગપત જિલ્લામાં આખલાનો (BULL ATTACKING MAN IN BAGHPAT) કહેર જોવા મળ્યો છે. એક માણસને આખલાએ માથાના ભાગે માર માર્યો હતો. આ પછી યુવક ઊભો થયો અને થોડીવાર બેસી ગયો હતો. માહિતી મળતાં જ પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુવકને સારવાર અપાવી હતી. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ સમગ્ર ઘટના બજારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આખલાનો આ વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ (Baghpat Bull video viral) રહ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.