રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો - gujarat
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10838744-thumbnail-3x2-hgj.jpg)
નર્મદા: જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને લઈને હાલમાં સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત રાજપીપળા નગરપાલિકામાં ભાજપ 16, કોંગ્રેસે 6 અને અપક્ષે 6 બેઠકો જીતી છે. આ જીત સાથે રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.