ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ કર્યુ મતદાન - news updates of bayad
🎬 Watch Now: Feature Video
બાયડ: ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ ધરમડીવાંટા ગામેથી મતદાન કર્યુ હતુ. ધવલસિંહે મંદિરમા દર્શન કર્યા બાદ મતદાન કર્યુ હતુ. મતદાન કરી તેઓએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.