રાજકોટમાં વૉર્ડ નં.-1ના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મતદાન કેન્દ્ર પોંહચ્યા - BJP news
🎬 Watch Now: Feature Video
આજે મંગળવારે 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીની મતગણતરી છે. ત્યારે રાજકોટમાં વૉર્ડ નં.-1માં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતા. દરેક ઉમેદવારમાં ઉત્સાહ દેખાઇ રહ્યો છે.