ભરૂચ નગર સેવા સદન દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઇ - gujarat
🎬 Watch Now: Feature Video
ભરૂચ નગર સેવા સદન દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રેલવે સ્ટેશનથી પાંચબત્તી સુધી મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા દબાણ હટાવવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન કોઈ ઘર્ષણ ન થાય એ માટે પોલીસ કાફલો પણ સાથે રાખવામા આવ્યો હતો.