ડુબતાનો સહારો બન્યા સેનાના જવાનો, આ રીતે બચાવ્યો જીવ - girls flowing in Ganges while rafting
🎬 Watch Now: Feature Video

ઋષિકેશમાં રાફ્ટિંગ કરતી વખતે ગંગા નદીના જોરદાર પ્રવાહમાં બે છોકરીઓ તણાઈ ગઈ(girls flowing in Ganges while rafting) હતી. જેમને ભારતીય સેનાના જવાનોએ દોરડાની મદદથી બહાર કાઢી(army personnel rescued girls) હતી. હાલ બંને બાળકીઓની હાલત સ્વસ્થ છે. બચાવનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે રાફ્ટિંગ ટીમના એક સભ્યએ પોતાની સમજદારીથી બંને યુવતીઓને ડૂબતી બચાવી હતી.