વડોદરામાં મહિલા પર અત્યારો સામે જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરાયું - મહિલા પર અત્યારો
🎬 Watch Now: Feature Video
વડોદરા : દેશમાં મહિલા પર વધતી જતી અત્યાચારની ઘટનાઓમાં દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે તથા કાયદામાં સુધારો કરવાની માગ સાથે ભારત બચાવો મંચ તથા હિન્દુ જાગરણ મંચ દ્વારા અકોટા ગાર્ડન ખાતે જનજગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.