AMC પાસે મેયર કિરિટ પરમારે રથનું સ્વાગત કર્યું,કહ્યું તંત્રએ આ સુવિધાઓ ઊભી કરી - અમદાવાદ રથયાત્રા સ્વાગત
🎬 Watch Now: Feature Video

અમદાવાદમાં રથયાત્રાની (Ahmedabad Rathyatra 2022) ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. જુદા જુદા વિસ્તારોમાં રથયાત્રાના સ્વાગત માટે ખાસ (Rathyatra At Ahmedabad Corporation) આયોજન કરવામાં આવ્યું છે. નેતાથી લઈને સ્થાનિકો સુધી સૌ કોઈ ભક્તિના રંગે રંગાયા છે. આ માહોલ વચ્ચે અમદાવાદ કોર્પોરેશન (Ahmedabad Corporation Mayor) પાસે રથ આવતા મેયર કિરિટ પરમારે રથનું (Mayor Kirit Parmar) સ્વાગત કર્યું અને દર્શન કરી આશીર્વાદ લીધા છે. અમદાવાદ કોર્પોરેશન તરફથી પરંપરાગત રીતે કોર્પોરેશન નજીક ભગવાન જગન્નાથની પૂજા અને સ્વાગત કરવામાં આવ્યું છે. મેયર કિરીટ પરમાર,ડે.પ્યુટી મેયર ગીતા બેન પટેલ,સ્ટેન્ડીગ કમિટી ચેરમને હિતેશ બારોટ સહિતના નેતાઓએ ભગવાન જગન્નાથનું સ્વાગત કર્યું હતું. જ્યારે મેયરે જુદી જુદી સુવિધાઓ અંગે ચોખવટ કરી છે.