અમદાવાદ કોર્પોરેશન ઇલેક્શન : ખોખરા વૉર્ડમાં ભાજપની પેનલની જંગી બહુમતીથી જીત - local body election 2021
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : આજે 6 કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી થઇ રહી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખોખરા વૉર્ડની મતગણતરી પૂર્ણ થઇ ચૂંકી છે. જેમાં ભાજપની પેનલનો વિજય થયો છે. આ પેનલમાં જીગીશા સોલંકી, શિવાની જનેઈકર, ચેતન પરમાર અને કમલેશ પટેલનો સમાવેશ થાય છે.