મોતના કૂવામાં જ સ્ટન્ટમેનને મોતને આપી હાથતાળી - રાજકોટના લોકમેળામાં અકસ્માત
🎬 Watch Now: Feature Video
રાજકોટમાં યોજાયેલા લોકમેળામાં મોતના કૂવામાં દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ચાલુ મેળામાં મોતના કૂવામાં કાર નીચે પડી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહતી. અહીં કારનું ટાયર નીકળી જતાં આ દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સૌ કોઈના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. Accident in the well of death, Accident at Lok Mela in Rajkot