મુંબઈમાં સિદ્ધિ વિનાયક મંદિરમાં આજે ગણેશજીની આરતી કરાઈ - ગણેશ ચતુર્થી
🎬 Watch Now: Feature Video
આજે ગણેશ ચતુર્થીનો પાવન દિવસ છે. સમગ્ર દેશમાં ગણેશ ભક્તો આજથી 10 દિવસ સુધી ગણેશોત્સવની ઉજવણી કરશે. ત્યારે મુંબઈમાં આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરમાં આજે ગણેશજીની આરતી કરવામાં આવી હતી. ત્યારે ભક્તોમાં આ મંદિરનો ખૂબ જ મહિમાં છે. દેશવિદેશથી ભક્તો આ મંદિરમાં દર્શનાર્થે આવતા હોય છે.