Exit pollના તારણો પર AAP નેતા સંજય સિંઘે આપી પ્રતિક્રિયા જુઓ વીડિયો... - Gujarati news
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્કઃ અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના આંકડા જાહેર થઈ રહ્યાં છે. ત્યારે આ તારણો પર રાજ્યસભાના સભ્ય અને AAP કાર્યકર્તા સંજય સિંઘે પોતાની પ્રતિક્રિયા આપી છે જુઓ વીડિયો...