ભાવનગરમાં 3 સ્થળ પર કોરોના વેક્સિનેશન માટે ટ્રાયલ કરાયું - corona vaccine
🎬 Watch Now: Feature Video
ભાવનગર : શહેરમાં ત્રણ સ્થળો પર કોરોના વેક્સિન ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આનંદનગર વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર અને શાળામાં અને બપોરના સમયે સર ટી હોસ્પિટલમાં યોજવામાં આવ્યું હતું. જેમાં 75 લોકોને વેક્સિન ટ્રાયલ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારે આનંદનગર શાળામાં ચાલતી કામગીરી દર્શાવવા ETV BHARAT સ્થળ પર પહોંચીને વાંચકોને કોરોના ટ્રાયલ અંગે માહિતગાર કર્યા હતા.