પૂણેના પીરંગુટ ખાતે કેમિકલ કંપનીમાં આગ લાગી, 15ના મોત - pune news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12050220-thumbnail-3x2-fianl.jpg)
મહારાષ્ટ્ર : પૂણે જિલ્લાના પીરંગુટ ખાતે સોમવારની બપોરે એક કેમિકલ કંપનીમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં15 લોકોના મોત થયા છે. આ સાથે કેટલાક કામદારો કંપનીમાં ફસાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડની ત્રણ ગાડી ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
Last Updated : Jun 7, 2021, 7:22 PM IST