અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં લાગેલી આગમાં 9 લોકોના મોત, જાણો શું કહે છે મૃતકોના પરિજનો..? - fire at textile Warehouse
🎬 Watch Now: Feature Video

અમદાવાદ : શહેરના પીરાણા નજીક નાનું કાકાની કાપડના ગોડાઉનમાં સવારે 11.15 કલાકે આગ લાગી હતી. જેમાં 12 લોકોને રેસ્કયૂ કરવામાં આવ્યા છે. તેમજ 9 લોકોના મોત નીપજ્યાં છે અને હજૂ પણ 4થી 5 લોકો ફસાયા હોવાની આશંકા છે. જ્યારે ફાયર વિભાગની 6 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગને કાબૂમાં લેવામાં આવી છે. આ ઘટના વિશે જાણો શું કહે છે મૃતકોના પરિવારજનો?
Last Updated : Nov 4, 2020, 4:44 PM IST