ધોરાજીનો ભાદર-2 ડેમના 4 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા, કાંઠાના ગામો એલર્ટ - ઉપરવાસમાં ભારે વરસાદ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 7, 2020, 1:04 PM IST

રાજકોટ: ધોરાજીના ભૂખી ગામ પાસે આવેલ ભાદર-2 ડેમમાં પાણીની આવક થતા 4 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ભાદર-2 ડેમમાં 11,000 ક્યુસેક પાણીની આવક થતા ભાદર -2 ડેમના 22 દરવાજા માથી 4 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ 2 ફૂટ ખોલતા 10.800 ક્યુસેક પાણીની જાવક છે. ધોરાજી ઉપલેટાના ભોળા, છાડવાવદર, ભોલગામડા, સુપેડી સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.