CM ભગવંત માનના ઘર સામે 2 છોકરાઓએ કર્યો આત્મહત્યા કરવાનો પ્રયાસ - 2 boys tried to commit suicide in front of CM Mann house
🎬 Watch Now: Feature Video
સંગરુર (પંજાબ): જિલ્લામાં 2016ની પોલીસ ભરતીને લઈને છેલ્લા (2 boys tried to commit suicide in sangrur) ત્રણ મહિનાથી છોકરા-છોકરીઓ મુખ્ય પ્રઘાન ભગવંત માનના આવાસની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ દરમિયાન ગત રાત્રે ધરણા પર બેઠેલા બે છોકરાઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગઈકાલે રાત્રે એક યુવકે ઝેરી દવા પીધી હતી અને એક છોકરાએ લટકવાનો પ્રયાસ (CM Mann house in sangrur) કર્યો હતો, જેને સ્થળ પર હાજર વિરોધીઓએ બચાવી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે સંગરુર પ્રશાસનને પ્રદર્શનકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેમના દ્વારા કંઈક કરવામાં આવશે.