સ્પાઈસ જેટની ફ્લાઈટ થઈ ક્રેશ, અંદરના ભયાનક દ્રશ્યો આવ્યા સામે, જૂઓ વીડિયો... - લેન્ડિંગ વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 2, 2022, 1:05 PM IST

હૈદરાબાદ: મુંબઈથી દુર્ગાપુર જઈ રહેલા સ્પાઈસ જેટ બોઈંગ B737 એરક્રાફ્ટના કેટલાક પ્રવાસીઓને ઈજા (SpiceJet flight faces severe turbulence) થઈ છે. આ ઘટના રવિવારે સાંજે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર એરપોર્ટ પર ઉતરતી વખતે બની હતી. વિમાનની અંદરથી ભયાનક દ્રશ્યો સામે (flight from Mumbai to Durgapur) આવ્યા છે. કેમેરામાં કેદ થયેલી ગભરાટની ક્ષણોમાં, પ્લેનના ફ્લોર પર પથરાયેલા સામાન અને ઓક્સિજન માસ્ક નીચે દેખાય છે. કેબિનનો સામાન પણ પ્રવાસીઓ પર પડ્યો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.