આઝાદી પર્વ નિમિત્તે અશ્વ પર કરતબ કરતા અમરેલીના યુવાનનો વીડિયો વાયરલ - અશ્વ પર કરતબ કરતા અમરેલીના યુવાનો વીડિયો વાયરલ
🎬 Watch Now: Feature Video
અમરેલીઃ આઝાદી પર્વ નિમિત્તે અશ્વ પર કરતબ કરતા અમરેલીના લીલીયા તાલુકાના એકલેરા ગામના યુવકનનો વિડીયો વાયરલ થયો હતો. અશ્વ પર તિરંગા સાથે સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. સ્વતંત્ર દિવસ નિમિતે લીલીયા તાલુકાના એકલેરા ગામના 18 વર્ષીય યુવકે અનોખો દેશ પ્રેમ દર્શાવ્યો હતો. સાહસિક કરતબ કરી પુર ઝડપે ચાલતા અશ્વ પર ઉભા રહીને એક હાથમાં રાષ્ટ્રધ્વજ રાખી સલામી આપી હતી.