શીખ સમાજના યુવાનોએ જામા મસ્જિદને સેનિટાઈઝ કરી - કોરોના વાયરસથી થતાં લોકડાઉન
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: કોરોના વાઈરસથી થતાં લોકડાઉનને કારણે રાજધાની દિલ્હીમાં આવેલી ઔતિહાસિક જામા મસ્જિદને શીખ સમાજના લોકોએ સેનિટાઇઝ કરી હતી. આ અગાઉ પણ જામા મસ્જિદને મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ કરી દેવામાં આવી હતી. આ પ્રસંગે જામા મસ્જિદ સમિતિના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું અને આ ઉમદા હેતુ માટે તેમની પ્રશંસા કરી હતી.