ઉપલેટામાં ખિસ્સામાં રાખેલા મોબાઈલમાં બ્લાસ્ટ, યુવક ઈજાગ્રસ્ત - Latest news of Upleta
🎬 Watch Now: Feature Video
રાજકોટ: ઉપલેટા શહેરમાં ફરસાણની દુકાન ધરાવતા અને કેટરર્સનું કામ કરતા વીરેન સુખડીયા નામના યુવાને પેન્ટના ડાબા ખિસ્સામાં રાખેલો મોબાઈલ બ્લાસ્ટ થતાં ડાબા પગમાં ગંભીર ઇજા થઇ હતી. ત્યારબાદ તેઓને સારવાર અર્થે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.