દિયોદરમાં યુવક અને યુવતીએ કેનાલમાં ઝંપલાવી કરી આત્મહત્યા - Diodar
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ કોરોના મહામારી વચ્ચે દિયોદરમાં યુવક-યુવતીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. કેનાલમાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળી આવતા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ યુવક અને યુવતીની થોડા સમય પહેલા સગાઇ કરી હતી. જો કે, અગમ્ય કારણોસર સોમવારે પ્રેમી પંખીડાએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.