ETV BHARAT Exclusive: યોગાભ્યાસ 7- કસરત અને યોગાસન થકી શ્વસનતંત્ર મજબૂત બને છે - સ્વામી અધ્યાત્માનંદજી

🎬 Watch Now: Feature Video

thumbnail
અમદાવાદઃ બેઠાડું જીવન જીવવાથી આપણી શ્વસનક્ષમતા ક્ષીણ થાય છે. સામાન્ય કામમાં પણ થાકી જવાય છે. આમ ન થાય તે માટે કસરત અને યોગાસન કરવા જોઈએ તેવું સ્વામી અધ્યાત્માનંદજીએ યોગાભ્યાસ દરમિયાન જણાવ્યુ હતું. Etv Bharatના માધ્યમથી ચાલી રહેલા આ યોગાભ્યાસમાં તેમણે ધરે બેસીને શ્વસનતંત્રની ક્ષમતા જાણવા કેટલીક કસરત બતાવી છે. તેમણે કહ્યુ હતું હતું કે, માત્ર બહારનો દેખાવ સુંદર હોય એનો કોઈ મતલબ નથી. આપણે આકૃતિ અને આવૃત્તિમાં જ નહીં પ્રકૃતિ અને પ્રવૃત્તિમાં પણ સુંદર બનવાની જરૂર છે.
Last Updated : May 18, 2020, 8:52 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.