પુરી બીચ પર સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે આપ્યો સંદેશ - World famous sand artist Sudershan Patnaik saluting the Covid 19 warrior
🎬 Watch Now: Feature Video
ઓડિશા: કોવિડ-19 વાઇરસ દિવસેને દિવસે આખા દેશમાં ફેલાય રહ્યો છે. ત્યારે સુદર્શન પટનાયકે દેશના લોકોને આ મુશ્કેલ સમયમાં ડોકટરો અને તબીબી કર્મચારીઓને મદદ કરવા અને કોવિડ 19 વાયરસની મહામારી સામે લડવામાં મદદ કરવા માટે હાકલ કરી છે. સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પણ તેમના જીવનને ધ્યાનમાં લીધા વિના રાતોરાત કોરોના સામે લડત ચાલુ રાખતા ડોકટરો અને તબીબી કર્મચારીઓને સન્માન આપવા માટે એક રેતી કળા બનાવી છે. જેમાં પુરી બીચ પર આ રેતી કલાકારે એક સંદેશ આપ્યો છે.