સુરતથી ઓરિસ્સાના શ્રમિકોને ખાસ ટ્રેન દ્વારા વતન મોકલાયા - સુરતના તાજા સમાચાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 2, 2020, 3:58 PM IST

સુરતઃ મૂળ ઓરિસ્સાના અને સુરતમાં મજૂરી કામ કરવા આવેલા 1200 જેટલા શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવ્યાં છે. આ તમામ લોકોને મોકલવા માટે સુરતથી એક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી છે. વધુ માટે જુઓ વીડિયો...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.