Women's kabaddi competition: પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્પર્ધામાં 312 મહિલાએ ભાગ લીધો - શેઠ એમ. એન. સાયન્સ કોલેજમાં કબડ્ડી સ્પર્ધા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 6, 2021, 10:43 AM IST

કોરોના મહામારી પછી રાજ્યની વિવિધ કોલેજોમાં અલગ અલગ સ્પર્ધાનું (Various competitions in state colleges) આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ રીતે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ આંતર કોલેજ મહિલા કબડ્ડી સ્પર્ધા યોજી (Women's kabaddi competition) હતી, જેમાં મહિલા ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આ સ્પર્ધામાં યુનિવર્સિટી સંલગ્ન 26 કોલેજોની 312 મહિલાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા શેઠ એમ. એન. સાયન્સ કોલેજના (Seth M. N. Kabaddi competition in Science College) યજમાન પદે યોજાઈ હતી. મહત્ત્વની વાત એ છે કે, આ સ્પર્ધામાં વિજેતા થનારા ખેલાડીઓને યુનિવર્સિટીની સિલેક્શન કમિટી દ્વારા પસંદગી કરી આગામી સમયમાં આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં મોકલવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.