રાજકોટમાં પાડોશીઓ વચ્ચેના ઝઘડામાં મહિલાનું મોત - police
🎬 Watch Now: Feature Video

રાજકોટઃ જિલ્લાના નાણાંવટી ચોક નજીક 2 પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. જેમાં એક પાડોશી પરિવાર દ્વારા બીજા પાડોીશીની મહિલા પર હુમલો કર્યો હતો, ત્યારબાદ મહિલાને છરીના તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલાં ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયુ નિપજ્યું હતું. જો કે મહિલાનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. બીજી તરફ મૃતકના પરિજનો દ્વારા મહિલાનો મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કરવામાં આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. હાલ આ સમગ્ર મામલે રાજકોટ યુનિવર્સિટી પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.