રાત્રી કરફ્યૂને લઈને શું છે અમદાવાદના લોકોનો અભિપ્રાય? જાણો - અમદાવાદ પોલિસ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, કે જેમાં 7 ડિસેમ્બર સુધી રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રાખવાનું જણાવવામાં આવ્યું છે. આ કરફ્યુ વિશે અમદાવાદીઓએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે રાત્રી કરફ્યુને કારણે વેપારધંધાને પણ નુકસાન થાય છે. રાત્રી કરફ્યુને લઈને સરકારે યોગ્ય ગાઈડલાઈન જાહેર કરવી જોઈએ. રાત્રી કરફ્યુ એ માત્ર સંક્રમણ રોકવાનો ઉપાય નથી તેવું અમદાવાદીઓ જણાવ્યું હતું.