વિધાનસભાની છ બેઠકો પર મતદાન શરૂ - ગુજરાતમાં પેટાચૂંટણી
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની છ બેઠકો પર આજે મતદાન શરૂ થઈ ગયુ છે. અમદાવાદની ૫૦-અમરાઇવાડી બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. અમરાઈવાડી બેઠક પર કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ અને ભાજપના જગદીશ પટેલ વચ્ચે ટક્કર છે. ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટા ચૂંટણીમાં 14.73 લાખ મતદારો મતદાન કરશે.