ભરૂચમાં કુકરવાડા નજીક ગણેશ વિસર્જનના દિવસે મારમારીનો વીડિયો વાઇરલ - viral video of bharuch

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 6, 2020, 10:31 AM IST

ભરૂચ : કુકરવાડા નજીક ગણેશ વિસર્જનના દિવસે મારમારીનો વીડિયો વાયરલ થયો હતો. કેટલાક તત્વોએ મારક હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. તો એક વ્યક્તિએ મોબાઈલમાં શૂટ કરેલો વીડિયો પણ વાઇરલ થયો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.