વિજયરથ દ્વારા લોકોમાં આત્મવિશ્વાસ વધશે: વિનોદ ચાવડા - ભુજમાં વિજયરથ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 8, 2020, 5:06 AM IST

કચ્છ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી નોવેલ કોરોના વાઇરસ માટેના જન-જાગૃતિના વિજય રથને ડિજિટલ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. જેથી ભુજ ખાતેથી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રદેશિક લોકસંપર્ક બ્યુરો યુનિસેફ અને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો દ્વારા covid-19 જન-જાગૃતિના વિજય રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભુજ ખાતેથી આ રથને પ્રસ્થાન કરાવતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને જામનગરમાં આ રથ ફરીને જન-જાગૃતિ અને જરૂરી મદદ કરશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.