ડ્રોનના માધ્યમથી નિહાળો ધોરાજી પાસે આવેલા ભાદર-2 ડેમનો નજારો - ધોરાજીના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7420161-977-7420161-1590922958647.jpg)
રાજકોટ: ધોરાજી શહેર પાસે આવેલા ભાદર-2 ડેમ પાસે સામાન્ય દિવસોમાં અવર-જવર રહેતી હોય છે. પરંતુ કોરોના વાઇરસના કારણે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનમાં ભાદર-2 ડેમ પ્રવાસીઓ વિના સુનો પડ્યા છે. જૂઓ ડેમનો નજારો ETV BHARATના ડ્રોનના માધ્યમથી.