કોટડાસાંગાણી તાલુકાના શાપર વેરાવળમાં GRD યુવક લાંચ લેતો હોવાનો વીડિયો થયો વાઈરલ - Video of GRD young man taking bribe goes viral
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9460113-625-9460113-1604699836219.jpg)
રાજકોટ: જિલ્લામાં કોટડાસાંગાણી તાલુકાના શાપર વેરાવળમાં GRD યુવાન રૂપિયા લેતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. GRD યુવાન બાઈક ચાલક પાસેથી રૂપિયા લઈ પોતાના પેન્ટના ખિસ્સામા નાખતો હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. આ વીડિયો શાપર વેરાવળની ચોકડી પાસેનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.