જુઓ, તાપીના ભાજપ સંગઠનના હોદ્દેદારની દાદાગીરીનો વિડીયો - ભાજપ સંગઠન
🎬 Watch Now: Feature Video

તાપી ભાજપ કિસાન મોરચાના મહામંત્રીએ એક મહિલા (Video of Bjp office bearers) સહિતના પરિવારના સભ્યો સાથે મારામારી કરી. કિસાન મોરચાના મહામંત્રી પરિમલ સોલંકીનો વિડીયો વાયરલ (video goes viral)થયો. શિસ્તબંધ પાર્ટીના અગેવાનોએ મહિલા સહિત પરિવારના સભ્યો સાથે ઘર બાંધવાની જગ્યા મુદે મારામારી કરી હતી. મહિલા સહિતના પરિવારજનો પોલીસ ફરિયાદ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.