વડોદરાઃ જિલ્લાના સાવલીમાં જનતા કરફ્યૂને સમર્થન, માર્ગો બન્યા સૂમસામ - savli news
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાઇરસની મહામારી સામે રક્ષાત્મક પગલાંના ભાગરૂપે સરકાર દ્વારા જનતા કરફ્યૂની અપીલ કરાઇ છે, ત્યારે જિલ્લાના સાવલીમાં પણ જનતા કરફ્યૂને સમર્થન મળ્યું છે. ટ્રાફિકથી ધમધમતા સાવલી નગરના માર્ગો જનતા કરફ્યૂના કારણે સૂમસામ બન્યા છે.