વડોદરા શહેરમાં જાહેરમાં જુગાર રમતા જુગારીઓને પકડી પડાયાં - caught gambling in public

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 26, 2019, 9:13 PM IST

વડોદરાઃ શહેરમાં જાહેરમાં જુગાર રમતા શખ્સોને માંજલપુર સર્વેલન્સ ટીમે રંગે હાથ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જેના ભાગરૂપે જાહેરમાં જુગાર રમતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ મામલે માંજલપુર પોલીસે 162/19 જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ 12 આરોપીઓ પાસેથી રોકડ રકમ અને મોબાઈલ, વાહનો સહિત અંદાજે કિમત રૂપીયા 2,39,600૦ નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.