ભાવનગરમાં 18થી 44 વર્ષના લોકોનું કરાયું વેક્સિનેશન - bhavnagar vaccine
🎬 Watch Now: Feature Video
સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ અભિયાન પણ હાથ ધરાયું છે. 1લી મે શનિવારના રોજ 10 જિલ્લામાં રસીકરણ અભિયાન યોજાવામાં આવ્યું છે. ભાવનગરમાં પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આ રસીકરણનો લાભ 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો લઇ રહ્યા છે.
Last Updated : May 1, 2021, 1:00 PM IST