ઉપલેટાનો વેણુ ૨ ડેમ ઓવરફ્લો થતા ડેમના બે પાટિયા ખોલાયા - Venus ૨ Dam
🎬 Watch Now: Feature Video

રાજકોટ: જીલ્લાના ઉપલેટાના ગધેથડ ગામે આવેલ વેણુ ૨ ડેમ ઓવરફલો થયો હતો. ઉપરવાસના વિસ્તારમાં પડેલ ભારે વરસાદથી વેણુ ૨ ડેમનાં બે પાટીયા ખોલવામાં આવ્યા હતાં. આ ડેમ ઓવરફ્લો થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.