Unseasonal rains: પોરબંદરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો - ખેડૂતોની ચિંતામાં વધારો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14121764-thumbnail-3x2-porb.jpg)
પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા આજે શુક્રવારે સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (Unseasonal rains) વરસ્યો હતો અને પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાનીની ભીતી વર્તાઈ છે.