અનલોક 1.0 ને મહીસાગર જિલ્લાના વેપારી વર્ગે સરકારના હકારાત્મક નિર્ણયને આવકાર્યો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 1, 2020, 10:36 AM IST

મહીસાગર: દેશના અર્થતંત્રને વેગ મળે તે માટે સરકાર દ્વારા અનલોક-1 લાગુ કરવામાં આવ્યું છે. અનલોક-1માં સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવ્યા છે. તેમજ મોટા ભાગની ગતિવિધિઓ શરૂ કરવામાં આવી રહી છે. જેથી મહીસાગર જિલ્લાના વેપારીવર્ગે સરકારના આ હકારાત્મક નિર્ણયને આવકાર્યો છે. વેપારીઓ સરકારના આ નિર્ણયથી ખુશ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.