અંકલેશ્વર નજીક અજાણ્યા વાહને બાઈકને મારી ટક્કર, 2 યુવાનના મોત - accident news in ankleshwar
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ અંકલેશ્વર નજીક હાઈવે પર અજાણ્યા વાહન દ્વારા બાઈકને અડફેટે લેતા 2 યુવાનનાં મોત થયા હતા. અકસ્માત સર્જનાર વાહન ચાલક બાઈકને ટક્કર મારી પલાયન થઈ ગયા હતા.