ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ, 16 દિવસમાં 700 શ્લોકથી 1 લાખ ચંડીપાઠ - લક્ષચંડી મહાયજ્ઞ
🎬 Watch Now: Feature Video
ઊંઝાઃ ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સની આજે સાંજે પૂર્ણાહુતિ થઈ હતી. અહીં મહાયજ્ઞ કુંડમાં આહુતિ આપ્યા બાદ યજ્ઞ પૂર્ણાહૂતિનો હોમ થયો હતો. મહાયજ્ઞના ચોથા દિવસે શનિવારે 10 લાખથી વધુ લોકોએ ઉમિયા મંદિરમાં દર્શન કર્યાં હતાં.