જૂનાગઢ કેશોદમાં વૃક્ષોનુ નિકંદન છતાં તંત્રના આંખ આડા કાન - જૂનાગઢ કેશોદમાં વૃક્ષોનુ નિકંદન છતાં તંત્રના આંખ આડા કાન
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ અડધી સદીથી રસ્તાની શોભા વધારતા ત્રણ વૃક્ષોનું નિંકદન કઢાઈ રહ્યુ છે. પેટ્રોલ પંપની શોભાને અડચણરૂપ હોવાથી વૃક્ષો કાપ્યા હોવાનુ પ્રાથમિક અનુમાન છે. આ વૃક્ષો કપાતા હોવા છતાં વહીવટી તંત્રના મૌન સામે લોકોમાં રોષ ઉભો થયો છે. આ સાથે પર્યાવરણ સાથે થતાં ખેલથી પર્યાવરણ પ્રેમીઓમાં પણ રોષ ઉઠ્યો છે.