રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉન અંગેનો ખાસ વીડિયો રિલીઝ કરાયો - રાજકોટ જિલ્લા પોલીસ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લા પોલિસ દ્વારા વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જિલ્લાના દરેક તાલુકા મથકની પોલીસને આવરી લેવામાં આવી છે અને રાજકોટ જિલ્લા પોલીસ વડા, રેન્જ આઈજી, LCB સહિતના અધિકારીઓ અને કર્મચારીઓનો સ્પેશીયલ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે.