જૂનાગઢમાં મોટર વિહિકલના નવા નિયમોને લઈ વાહનચાલકોમાં રોષ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ સરકાર દ્વારા નવા અને સુધારાયેલ મોટર વિહિકલ ઍક્ટની પૂર્ણપણે અમલવારી 15મી ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી છે. તેમ છતાં સરકારના આ આકરા કાયદાને જૂનાગઢના વાહનચાલકો હજુ પણ નકારી રહ્યા છે અને સરકારની ખિસ્સા ભરવાની નીતિ સામે ભારોભાર અસંતોષની સાથે રોષ પણ પ્રગટ કરી રહ્યા છે.